Not Set/ facebook: તમને ખબર છે, ફેસબુકનાં નવાં ઇગ્નોર ટૂલ્સ વિશે

ફેસબૂકે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ નવા ટૂલ્સ લોંચીંગ ર્ક્યા છે, આ ટૂલ્સ ખાસ ઉત્પીડનથી બચાવવા યુર્જ્સ માટે આ લોકોના ફીડબેક લેવા પછી તૈયાર કરવામાં આવ્યું છે. આ નવું ટૂલ્સ તમને નાકામની ફ્રેન્ડરીક્વેસ્ટ અને મેસેજોથઈ મુક્તિ અપાવશે. ઘણીવાર  ફેસબુક અથવા મૈસેંજર પર બ્લોક કરીએ તોપણ નવું એકાઉન્ટ બનાવીને તમને ફ્રેન્ડરીક્વેસ્ટ કરતાં હોય છે. મૈસેંજર કનવસ્રેશનને ઇગ્નોર કરવા […]

Tech & Auto
facebook eye wide ccbd66979d63482dac2089e0d2e4a75189878866 facebook: તમને ખબર છે, ફેસબુકનાં નવાં ઇગ્નોર ટૂલ્સ વિશે

ફેસબૂકે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ નવા ટૂલ્સ લોંચીંગ ર્ક્યા છે, આ ટૂલ્સ ખાસ ઉત્પીડનથી બચાવવા યુર્જ્સ માટે આ લોકોના ફીડબેક લેવા પછી તૈયાર કરવામાં આવ્યું છે.

આ નવું ટૂલ્સ તમને નાકામની ફ્રેન્ડરીક્વેસ્ટ અને મેસેજોથઈ મુક્તિ અપાવશે. ઘણીવાર  ફેસબુક અથવા મૈસેંજર પર બ્લોક કરીએ તોપણ નવું એકાઉન્ટ બનાવીને તમને ફ્રેન્ડરીક્વેસ્ટ કરતાં હોય છે.

મૈસેંજર કનવસ્રેશનને ઇગ્નોર કરવા માટે ignor ઓપ્શન આપવામાં આવ્યું છે. આને યુસ કરીને કોઇપણ કનવસ્રેશનને બહાર કરી શકાય છે. ખાસવાતએ છે કે આવું કરવાથી સેન્ડર બ્લોક પણ નહિ થાય અને તેણે આ વાતની જાણકારી પણ નહિ હોય કે તેણે ઇગ્નોર લિસ્ટમાં નાખ્યું છે.

fb ignore messege 122017015730 facebook: તમને ખબર છે, ફેસબુકનાં નવાં ઇગ્નોર ટૂલ્સ વિશે

ફેસબુકએ કહ્યું છે કે, અમે લોકોથી સાભળ્યું છે કે, અમે તેણે બ્લોક કર્યા છે પણ તે બીજા એકાઉન્ટથી મેસેજ કરે છે. આવી ચીજોથી બચવા માટે અમે આ ફીચર્સ પર કામ કરી રહ્યા છીએ અને ફેકએકાઉન્ટથી બચાવે છે.