Election/ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી માટે યોજાયું મતદાન

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે મતદાન સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે યોજાયું મતદાન કોરોનાનાં માર્ગદર્શીકાનું કરાયું પાલન 501 કારોબારી સભ્યો દ્વારા કરાયું મતદાન 33 જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારોનું મતદાન બંને પદ માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં તમામ ઉમેદવારોના ભાવી મતપેટીમાં બંધ

Breaking News
  • ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી
  • પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે મતદાન
  • સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે યોજાયું મતદાન
  • કોરોનાનાં માર્ગદર્શીકાનું કરાયું પાલન
  • 501 કારોબારી સભ્યો દ્વારા કરાયું મતદાન
  • 33 જિલ્લાના શિક્ષક સંઘના હોદ્દેદારોનું મતદાન
  • બંને પદ માટે કુલ 13 ઉમેદવારો મેદાનમાં
  • તમામ ઉમેદવારોના ભાવી મતપેટીમાં બંધ