
સ્વાસ્થ
- સ્વાસ્થ માટે અમુક સમય પડકાર રૂપ રહેશે.
- માનસિક તણાવ રહે અને આરોગ્યને નુકશાન થઇ શકે છે.
- સ્વાસ્થ સબંધિત નાની-મોટી સમસ્યા આવી શકે છે.
- તમારા વિવાહિત જીવનમાં પણ સમસ્યા આવી શકે છે..

પરિવાર-
- પરિવારના સુખમાં ઘટાડો થાય.
- પરિવારમાં વાતાવરણમાં ખુશી દેખાય.
- જીવનસાથી જોડે સમસ્યા રહે.
- માનસિક તણાવ રહે.

વેપાર – ધંધા
- નોકરીમાં આગળ વધવાની તક મળે.
- વેપારી વર્ગને સારું પરિણામ મળે.
- તમારી મહેનત મુજબ સારા પરિણામ મળે.
- થોડી નાણાકીય કટોકટી ઉભી થઇ શકે છે.

- પ્રેમીઓ માટે આ વર્ષ સારૂ રહેશે.
- પ્રેમીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય.
- પોતાના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકો.
- તમારા પ્રેમમાં વધારો થાય
