water flooded/ હળવદનાં માનસર ગામે કેનાલ છલકાતા ખેડૂતોનાં ખેતરમા ભરાયા પાણી

માનસર નજીક પસાર થઇ રહેલી બ્રામણી 1 ડેમની બે નંબર કેનાલ છલકાતા ખેડૂતોના ખેતરમા ઉભા પાકમા પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકશાની વેઠવવાનો વારો આવ્યો છે….

Gujarat Others

@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – હળવદ

માનસર નજીક પસાર થઇ રહેલી બ્રામણી 1 ડેમની બે નંબર કેનાલ છલકાતા ખેડૂતોના ખેતરમા ઉભા પાકમા પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકશાની વેઠવવાનો વારો આવ્યો છે.

હળવદ તાલુકામા નર્મદા કેનાલો છલકાવાનો તેમજ ગાબડા પડવાનો સીલસિલો યતાવત રહ્યોસે ત્યારે બ્રામણી ડેમની કેનાલો સમયસર સાફ ન થતા વારંવાર છલકાઇ રહીસે અને પાણી સીધ્ધુ ખેડૂતોના ઉભાપાકમા ધુસી જાયસે માનસર ગામ નજીક બ્રાહ્મણી 1 ડેમની કેનાલ છલકાઇ અને ગટુરભાઇ લાલજીભાઇના ખેતરમા સેરડી તેમજ જીરાના પાકમા પાણી ફરી વળ્યા ખેડુતને અેક લાખની નુકસાની વેઠવવાનો વારો આવ્યોસે ત્યારે ખેડૂતોનો આક્ષેપસે કે બ્રાહ્મણી 1 ડેમના અધિકારીઅો કેનાલને સમયસર સાફ નથી કરતા જેથી પાણી આગળ નથી જઇ સકતુ અંતે કેનાલ અવરફ્લો થઇ અમારા ઉભા પાકમા પાણી ધુસીજાયસે અવાર નવાર રજુઆત કરવા સતા દર વર્ષની જે આ વર્ષે પણ મહેનત પર પાણી ફરી વળ્યાસે કેનાલ સાફ કર્યાના બીલો જાણે ચોપડે ચડી જતા હોય અને કામગીરીના નામે શુન્યનો પુરાવો માનસર ગામ નજીક જોવા મળેસે ખેડૂતો લાચાર થઇ નિદ્ધાધીન તંત્રને જાગવા અપીલ કરી રહ્યા છે.

બાપળો ખેડુત જાયતો જાય ક્યા કડકડતી ઠંડીમા રાત ઉજાગરા કરી પેટેપાટા બાંધી પાક ઉગાળે અને બ્રાહ્મણી 1 ડેમના કેનાલ તંત્રના પાપે કરેલી મહેનત પર પાણી ફરી વળે ત્યારે આળસુ અને નઘરોડ તંત્ર ખેડૂતોને દેવા તરફ ધકેલસે કેનાલોમા ઘટાટોપ બાવળો ધાસના અડીંગાથી કેનાલો અવરફ્લો થાયસે અંતે તંત્રની આળસનો ભોગ ખેડૂતોને બનવુ પડેસે તો તંત્ર આળસ ખંખેરી ખેડૂતોનો વધ્યો ઘટ્યો પાક બચાવી લે તેવી જગતનો તાત આજીજી કરી રહ્યો છે.

શહેરમાં ફરી એક ‘મુન્નાભાઈ MBBS’ મળી આવ્યો, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ગુજરાતમાં પ્રથમ : અઢી વર્ષના જશનું અંગદાન, પત્રકાર પિતાનો પરોપકાર

Dy.CM નીતિનભાઈ પટેલ આજે મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં રહેશે ઉપસ્થિત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો