પશ્ચિમ બંગાળમાં આગનો કિસ્સો સામે આવ્યો છે. સિલિગુડીમાં આવેલ ચાના ગોડાઉનમાં આગ લાગી છે. આગની જાણકારી મળતા ઘટના સ્થળે ૪ ફાયર બ્રિગેડ એન્જીન પહોચી ગયા છે.
West Bengal: A fire breaks out in a tea godown in Siliguri. Four fire tenders at the spot. pic.twitter.com/iTYg0qCTUA
— ANI (@ANI) December 21, 2018
ફાયર બ્રિગેડની ટીમ આ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો કરી રહી છે. ચા ના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે મામલે હજુ સુધી જણવા નથી મળ્યું.
