DEFENCE/ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગ વિશે તમે શું જાણો છો…?

ભારતે  રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ  મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ છે સંપૂર્ણપણે સ્વદેશી. શું છે તેની ખાસીયત આવો જાણીએ સ્વેદેશી ‘નાગ’ સક્સેસ પોખરણમાં ખતરનાક ‘નાગ’નું પરીક્ષણ ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો બેલિસ્ટિક મિસાઇલ “પૃથ્વી-2″નું ભારતે કર્યુ વધુ એક સફળ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ […]

India
nag એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગ વિશે તમે શું જાણો છો...?

ભારતે  રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ  મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ છે સંપૂર્ણપણે સ્વદેશી. શું છે તેની ખાસીયત આવો જાણીએ

  • સ્વેદેશી ‘નાગ’ સક્સેસ
  • પોખરણમાં ખતરનાક ‘નાગ’નું પરીક્ષણ
  • ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ
  • મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યોDRDO Completes Successful Trial of Nag Anti-tank Missile, Ready For Induction Into Army | India.com

બેલિસ્ટિક મિસાઇલ “પૃથ્વી-2″નું ભારતે કર્યુ વધુ એક સફળ પરીક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સંપૂર્ણપણે સ્વદેશી સાધન સામગ્રી દ્વારા આ મિસાઇલ તૈયાર કર્યું છે. ગુરૂવારે સવારે પોણા સાત વાગ્યે આ ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું. આ પ્રકારના મિસાઇલ્સની આ ત્રીજી પેઢી હતી. ડીઆરડીઓ દ્વાર અવારનવાર આ મિસાઇલના જુદા જુદા પ્રયોગો કરવામાં આવતા હતા.

Final Trial Of India's Anti-Tank Missile Nag Successful, Ready For Induction In Army – ODISHA BYTES

ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું ઓડિશાનાં વ્હીલર ટાપુઓ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

અગાઉ 2017, 2018 અને 2019માં નાગ મિસાઇલના વિવિધ પરીક્ષણો કરાયાં હતાં. આ મિસાઇલ વજનમાં તદ્દન હલકી છે. એ અચૂક નિશાન સર કરે છે અને શત્રુની ટેન્કના ટુકડે ટુકડા કરી નાખે છે.

Indigenous DRDO Defence Project - Window To News

અત્રે એ જાણવું રસપ્રદ થઇ પડશે કે માત્ર ટેન્ક નહીં, શત્રુનાં બીજાં શસ્ત્રોને પણ આ મિસાઇલ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ટૂંકી અને મિડિયમ રેંજ ધરાવે છે, જે ફાઇટર જેટ વિમાન, વૉર શીપ અને અન્ય સાધનો જોડે રાખીને પણ વાપરી શકાય છે. ભારતે છેલ્લા એક મહિનામાં અલગ અલગ રીતે અડધો ડઝન સ્વદેશી મિસાઇલન્સના ટેસ્ટ સફળ રીતે કર્યા છે.

આ પણ વાંચો :

બેલિસ્ટિક મિસાઇલ “પૃથ્વી-2″નું ભારતે કર્યુ વધુ એક સફળ પરીક્ષણ

લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલનું પરિક્ષણ સફળ; DRDO પર ભારતને ગર્વ છે : રાજનાથસિંહ