Not Set/ શું નોટાએ કર્યા ગોટા? ગુજરાતનાં મતદારોએ “નોટા”નો સર્જ્યો અનોખો ઈતિહાસ

ગુજરાતનાં ઈતિહાસમાં મહાજંગ-2019નાં પરિણામોએ અનેક શિખરો સર કર્યા છે. ક્યાક ઈતિહાસમાં સૌથી વધારે મતોથી જીત નોંધાણી તો ક્યાક તમામ 26 બેઠકો પર એક પાર્ટીએ બીજી વાર જ્વલંત જીત મેળવી. સાથે સાથે આ ચૂંટણીમાં થયેલા ઊંચા મતદાન વચ્ચે ગુજરાતનાં મતદારોએ ગુજરાતમાં અત્યાર સુધીનાં ‘સૌથી વધુ નોટા’ મત આપીને નવો જ ઈતિહાસ રચ્યો છે. ગુજરાતની તમામ  26 […]

Top Stories Gujarat

ગુજરાતનાં ઈતિહાસમાં મહાજંગ-2019નાં પરિણામોએ અનેક શિખરો સર કર્યા છે. ક્યાક ઈતિહાસમાં સૌથી વધારે મતોથી જીત નોંધાણી તો ક્યાક તમામ 26 બેઠકો પર એક પાર્ટીએ બીજી વાર જ્વલંત જીત મેળવી. સાથે સાથે આ ચૂંટણીમાં થયેલા ઊંચા મતદાન વચ્ચે ગુજરાતનાં મતદારોએ ગુજરાતમાં અત્યાર સુધીનાં ‘સૌથી વધુ નોટા’ મત આપીને નવો જ ઈતિહાસ રચ્યો છે. ગુજરાતની તમામ  26 બેઠકો પર કુલ નોટા મતોની સંખ્યા 363738 રહી. જે અત્યાર સુધીનાં ઈતિહાસમાં સૌથી વધારે છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં છોટા ઉદેપુરમાં સૌથી વધુ નોટા 32816 પડ્યા, તો બીજી તરફ બારડોલીમાં સૌથી ઓછા 91 નોટા પડ્યા.

Nota

વિવિધ બેઠકોનાં મતદારો ગુજરાતભરમાં આ રીતે નોટાનો કર્યો ઉપયોગ

 

બેઠક

 

નોટા મતોની સંખ્યા
કચ્છ 18436
બનાસકાંઠા 12561
પાટણ 14235
મહેસાણા 9763
સાબરકાંઠા 6017
ગાંધીનગર 13984
અમદાવાદ પૂર્વ 8064
અમદાવાદ પશ્ચિમ 14208
સુરેન્દ્રનગર 7642
રાજકોટ 18080
પોરબંદર 7661
જામનગર 7639
જૂનાગઢ 15405
અમરેલી 17432
ભાવનગર 16095
આણંદ 18365
ખેડા 16896
પંચમહાલ 16190
દાહોદ 30787
વડોદરા 16578
છોટા ઉદેપુર 32816
ભરૂચ 6244
બારડોલી 91
સુરત 10646
નવસારી 8667
વલસાડ 19236