Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Supreme Court/ શિવાનંદ હોસ્પિટલની આગકાંડમાં સરકારી રિપોર્ટ સુપ્રીમમાં રજુ, કાલે સ્પષ્ટતા

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે પંદર દિવસ પહેલા છ જણા આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.આ મામલે સુપ્રીમે સુઓમોટો કરી અને નોંધ લીધી હતી

December 14, 2020December 14, 2020Bhavini vasani
Gujarat
sup court

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે પંદર દિવસ પહેલા છ જણા આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.આ મામલે સુપ્રીમે સુઓમોટો કરી અને નોંધ લીધી હતી ત્રણ દિવસ પહેલા આગનો રિપોર્ટ ત્રણ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રજુ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે રાજકોટની કોવિડ હોસ્પિટલની આગનો રિપોર્ટ રજૂ કર્યો છે.આ રિપોર્ટની અંદર સરકારે કરેલી સ્પષ્ટતા અંગે આવતીકાલે વિગતોની જાણ કરવામાં આવશે.

Corporation / રાજકોટ મનપામાં વહીવટદારોની વિદાય, પદાધિકારીઓ પાસેથી કાર લેવા…

સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને જણાવ્યું હતું કે અત્યંત આઘાતજનક ઘટના છે કે આવું પહેલી વખત નથી બન્યું. માત્ર રાજકોટ જ નહિ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી તેમ જ રાજ્યમાં આવી આગની ઘટના બની રહી છે ત્યારે સરકાર શું કરી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે આ બાબત માટે કયા કડક પગલાં લીધા હતા તે બાબતની સ્પષ્ટતા ત્રણ દિવસની અંદર કરવામાં આવે.

healing / આયુર્વેદ અને સાઉન્ડ હીલિંગનો જાદુ, 84 વર્ષના દર્દીની કોરોના …

આવી આગજનીની ઘટના રાજ્યમાં કોઈપણ સ્થળે ઘટતી હોય ત્યારે સરકાર દ્વારા દુર્ઘટનાનું કારણ નહીં પરંતુ આવી ઘટના ન ઘટે તે માટે ચોક્કસ પગલાં લેવા જોઈએ. તેમજ આગજનીનું સાચું કારણ શોધવું જોઈએ. આ બાબતને સરકારને ખૂબ જ ગંભીરતાથી લેવા માટે કહેવામાં આવ્યું હતું. માત્ર તપાસ કરી અને સંતોષ નહીં માનો ચોક્કસ પગલાં પણ ભરો.

political analysis / કેરલ માટે 2021 માં પરિવર્તન કે પૂનરાવર્તન ?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

આસીમ રિયાઝ અને સાક્ષી મલિકનું ‘LOVE SONG’ થયું રિલીઝ
કામના વધતા દબાણને કારણે નીરસતા તમારી ઉપર હાવી થઇ રહી છે તો અજમાવો આ અકસીર ઉપાય

More Posts

Dhavalsinh Zala Letter to CM

Arvalli news/ બટાકાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ! ધવલસિંહ ઝાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

February 27, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ વડોદરા : 11 વર્ષની બાળકીની છેડતી કરવા બદલ મૌલવીની ધરપકડ

October 20, 2018Jay Mehta

Not Set/ જો તમારા પાસે ઈકો કાર છે, તો સાચવજો, શહેર બાદ ગ્રામ્યમાં સાઈલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

June 6, 2021Maya Sindhav
Medicare Hospital Rajkot વિવાદમાં, સારવાર બાદ મહિલાની હાલત ગંભીર

Rajkot News/ રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ, મહિલાની તબિયત બગડતાં પરિવારનો આક્રોશ

May 26, 2026Maya Sindhav
રાહુલ ગાંધી

ગાંધીનગર/ રાહુલ ગાંધી મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો,કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગૃહમાંથી સસ્પેન્ડ

March 27, 2023March 27, 2023Maya Sindhav
હાર્દિક પટેલનું નિવેદન

Political/ કેટલાક નેતાઓ જ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને ગેરમાર્ગે દોરે છે: હાર્દિક પટેલ

May 19, 2022Rahul Rathod

Election/ ચુંટણીના દિવસ કાર્યકર્તાઓ ભૂલ્યા ભાન, જાણો ક્યાં ક્યાં થઇ બબાલ

February 21, 2021February 21, 2021Maya Sindhav

Ahmedabad News/ VS હોસ્પિટલમાં દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ!

April 24, 2025April 24, 2025Komal Patel

Not Set/ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો સપાટો, નોધાયા વધુ નવા 92 કેસ

July 18, 2020jinal patel
વિધાનસભા

Gujarat Assembly Election 2022/ આ નાયબ મામલતદાર અહીંથી લડશે ભાજપના ધારાસભ્યની ચૂંટણી

November 10, 2022November 10, 2022Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy