Surat News/ ‘તને તકલીફ શું છે ભાઈ..’ સુરત પોલીસે આપઘાત કરવા જતાં યુવકનો બચાવ્યો જીવ

કંટ્રોલરૂમમાંથી માહિતી મળતા સિંગણપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરત પોલીસે આપઘાત કરવા જઇ રહેલા યુવકનો જીવ બચાવ્યાની ઘટના સામે આવી છે. શહેરના વરિયાવ બ્રિજ પર યુવક આપઘાત કરવા પહોંચ્યો હતો..દરમ્યાન કંટ્રોલરૂમમાંથી માહિતી મળતા સિંગણપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

પોલીસે બનાવ સ્થળે પહોંચી યુવકને આપઘાત કરતા અટકાવ્યો હતો. પોલીસ દ્વારા યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આર્થિક તંગીથી કંટાળી યુવક આપઘાત કરવા પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું. સિંગણપોર પોલીસે યુવકને સમજાવીને તેને હેમખેમ પરિવારને સોંપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિદ્ધપુરમાં યુવતી ગુમ થવા મામલે રેલી 11 દિવસ પહેલા યુવતી થઈ હતી ગુમ પિતાએ હત્યા થઈ હોવાની આશંકા કરી વ્યક્ત સિંધી સમાજ સહિત હિન્દૂ સમાજે શહેરમાં રેલી

આ પણ વાંચો: અમદાવાદ: નિત્યાનંદ આશ્રમનો મામલો, નિત્યાનંદ આશ્રમમાંથી 2 યુવતી ગુમ થવાનો કેસ, હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અરજી પર સુનાવણી, તપાસ સખત બનાવવા કોર્ટે કરી હતી ટકોર,

આ પણ વાંચો: સિદ્ધપુરમાં યુવતી ગુમ થવા મામલે રેલી 11 દિવસ પહેલા યુવતી થઈ હતી ગુમ પિતાએ હત્યા થઈ હોવાની આશંકા કરી વ્યક્ત સિંધી સમાજ સહિત હિન્દૂ સમાજે શહેરમાં રેલી