Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

WhatsApp bans/ WhatsAppએ 80 લાખથી વધુ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ, જાણો કારણ

WhatsAppએ તેની ગોપનીયતા નીતિનું ઉલ્લંઘન કરવા બદલ એક મહિનામાં તેના પ્લેટફોર્મ પરથી 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

October 15, 2024Maya Sindhav
Breaking News Trending Tech & Auto

WhatsApp Bans: WhatsAppએ તેની ગોપનીયતા નીતિનું ઉલ્લંઘન કરવા બદલ એક મહિનામાં તેના પ્લેટફોર્મ પરથી 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં ઝડપથી વધી રહેલા સાયબર ક્રાઈમ અને ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટની વચ્ચે વોટ્સએપે કુલ 8,458,000 ભારતીય એકાઉન્ટ બ્લોક કર્યા છે. તેમાંથી 1,661,000 ખાતાઓને ફરિયાદ વિના પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ચાલો પહેલા જાણીએ કે આ એકાઉન્ટ્સ શા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા…

સ્પામ અને છેતરપિંડી: ઘણા લોકો સ્પામ સંદેશા મોકલે છે, છેતરપિંડી કરે છે અથવા WhatsApp પર ખોટી માહિતી ફેલાવે છે. જેના કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગેરકાયદેસર પ્રવૃત્તિ: કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે WhatsAppનો ઉપયોગ કરે છે.

યુઝર્સની ફરિયાદો: જ્યારે કોઈ યુઝર્સ અન્ય યુઝર્સ વિશે ફરિયાદ કરે છે, ત્યારે WhatsApp તપાસ કરે છે અને જો જરૂરી હોય તો, તે એકાઉન્ટને પ્રતિબંધિત કરે છે.

આ રીતે WhatsApp એકાઉન્ટ બ્લોક કરે છે  

તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં એક ઓટોમેટિક સિસ્ટમ છે જે શંકાસ્પદ ગતિવિધિઓને શોધી કાઢે છે. આ સિવાય જ્યારે કોઈ યૂઝર કોઈપણ એકાઉન્ટ વિશે ફરિયાદ કરે છે, તો WhatsApp તેના પર કાર્યવાહી કરે છે.

વોટ્સએપે આ કાર્યવાહી પર શું કહ્યું?

વોટ્સએપે આ મોટી કાર્યવાહી પર કહ્યું છે કે તે તેના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે યુઝર્સને અપીલ કરે છે કે તે શંકાસ્પદ મેસેજ પર ક્લિક ન કરે અને અજાણ્યા નંબર પરથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા સાવચેત રહે.

જો તમે નથી ઈચ્છતા કે તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થાય તો તમે WhatsApp ના પ્રાઈવસી સેટિંગ્સ બદલીને તમારી માહિતી સુરક્ષિત રાખી શકો છો. જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તેનો જવાબ ન આપો અને તેને બ્લોક ન કરો. કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસો. જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે WhatsApp સપોર્ટની મદદ લઈ શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Facebook, Instagram અને WhatsAppને લઈને નવી સૂચનાઓ જાહેર

આ પણ વાંચો:Whatsapp હૅક થઈ શકે છે, આ ટ્રિક્સ જલ્દીથી યુઝ કરી લો

આ પણ વાંચો:‘બ્લુ ટિક’ વેરિફિકેશન બેજ WhatsApp પર પણ ઉપલબ્ધ થશે, ભારતમાં શરૂ થઈ સેવા

Post navigation

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ નો કરાવ્યો શુભારંભ
દિલજીત દોસાંજના કોન્સર્ટની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ, દિલ્હી પોલીસના હાથે ગેંગ ઝડપાઈ

More Posts

Rescue operation

Surat News/ સુરતમાં વરસાદનો કહેર: કામરેજમાં 140થી વધુ લોકોનું દિલધડક રેસ્ક્યૂ, પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આખી રાત ચાલ્યું  રેસ્ક્યૂ ઓપરેશન

July 23, 2026Rahul Maurya
new year

Lifestyle News/ નવું વર્ષ, નવી યાદો: કપલ્સ માટે રોમેન્ટિક અને મજા ભર્યા પ્લાન્સ

December 29, 2025December 29, 2025Kavita Solanki

International/ UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 1325ના મોત, 48 કલાકમાં UKમાં સવા લાખ નવા કેસ, 48 કલાકમાં UKમાં 2500ના મોત, તમામ નિયંત્રણો છતાં કોરોના અનિયંત્રિત

January 8, 2021parth amin
પ્રભાસની

Not Set/ પ્રભાસની સ્પેનમાં થઈ બીજી સર્જરી, Salaarના સેટ પર થઈ હતી ઈજા 

March 19, 2022March 19, 2022Maya Sindhav
મિત્રતા

Friendship day/ હજારો વર્ષોથી આ સ્થળ સાચી મિત્રતાનું બની રહ્યું છે ઉદાહરણ

August 7, 2022August 7, 2022Maya Sindhav

સુરત/ ગ્રામ્યમાં મેઘરાજા થયા મહેરબાન માંગરોળ, માંડવી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી 3 દિવસથી બપોર બાદ વરસી રહ્યો છે વરસાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

September 13, 2022Maya Sindhav

INFOSYS/ ઈન્ફોસિસનો આ ‘કર્મચારી’ માલિક નારાયણ મૂર્તિ કરતાં પણ વધી અમીર, જાણો કોણ છે

September 10, 2024September 10, 2024Heena Dave

સંસદમાં હોબાળો/ લોકસભા અને રાજ્યસભામાં ફરી હોબાળો હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત કરાઈ રાહુલ ગાંધીના નિવેદનોને પગલે ફરી હંગામો બીજેપીની માંગ રાહુલ ગાંધી માગે માફી

March 16, 2023jani

Gandhinagar News/ કાંતિ અમૃતિયાનો રાજીનામાનો રાજકીય ડ્રામાઃ ગોપાલ રાજીનામુ નહીં આપેઃ AAP

July 14, 2025July 14, 2025jani

International Auto Expo/ ઇન્ટરનેશનલ ઓટો એક્સ્પો 2024 માટે સજી રહેલું સુરત

March 14, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy