Not Set/ ક્યાં પડ્યો કેટલો વરસાદ, આવા છે વરસાદી આંકડા, જાણીલો..

ગુજરાતભરમાં હાલ બારે મેઘ ખંગા જેવી સ્થિતિ છે, ક્યાંક સાંબેલાધાર, તો ક્યાંક ઝરમર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે પાછલા 24 કલાકમાં અનેક જગ્યાએ ભારેથી અતિભરે વરસાદ નોંધવામાં આવ્યો હતો. તો સાથે સાથે અનેક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. દુષ્કાળનાં ડાકલા વચ્ચે ઝુરતા અનેક વિસ્તારોને મેઘ મહેરથી દુષ્કાળનો ભય એક જ દિવસમાં […]

Top Stories Gujarat

ગુજરાતભરમાં હાલ બારે મેઘ ખંગા જેવી સ્થિતિ છે, ક્યાંક સાંબેલાધાર, તો ક્યાંક ઝરમર વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે પાછલા 24 કલાકમાં અનેક જગ્યાએ ભારેથી અતિભરે વરસાદ નોંધવામાં આવ્યો હતો. તો સાથે સાથે અનેક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. દુષ્કાળનાં ડાકલા વચ્ચે ઝુરતા અનેક વિસ્તારોને મેઘ મહેરથી દુષ્કાળનો ભય એક જ દિવસમાં ઓજલ થયો છે ત્યારે કયાં કેટલો વરસાદ?

વડોદરામાં 20 ઇંચ વરસાદ

ડભોઇમાં 6 ઇંચ વરસાદ

કરજણમાં 6 ઇંચ વરસાદ

હાલોલમાં 6 ઇંચ વરસાદ

ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ

અમદાવાદમાં 4 ઇંચ વરસાદ

બોડેલીમાં 4 ઇંચ વરસાદ

જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ

સુરતમાં 4 ઇંચ વરસાદ

વંથલીમાં 3.5 ઇંચ વરસાદ

ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ

જૂનાગઢમાં 3.5 ઇંચ વરસાદ

બારડોલીમાં 3 ઇંચ વરસાદ

આણંદમાં 3 ઇંચ વરસાદ

પાલિતાણા 3 ઇંચ વરસાદ

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

https://www.facebook.com/mantavyanews/videos/883057055406063/

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.