Not Set/ આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

આજે અમે તમને બપ્પી લહેરી સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે ચોંકી જશો. તમે બધા જાણો છો કે બપ્પી દાને સોનું પહેરવાનો શોખ હતો,

Photo Gallery
બપ્પી

આજે અમે તમને બપ્પી લહેરી સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમે ચોંકી જશો. તમે બધા જાણો છો કે બપ્પી દાને સોનું પહેરવાનો શોખ હતો, સંગીતની સાથે તેઓ તેમની સોનું પહેરવાની સ્ટાઇલ માટે પણ જાણીતા હતા, પરંતુ શું તમે જાણો છો કે તેમના સોનું પહેરવા પાછળનું રહસ્ય શું હતું.

આ પણ વાંચો :દીપ સિદ્વુનો અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી NRI મિત્રએ આપી!જાણો

a 97 10 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

વાસ્તવમાં, બપ્પી દાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અમેરિકન પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી ખૂબ જ પ્રભાવિત હતા.

a 97 11 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

એલ્વિસ તેના કોન્સર્ટ દરમિયાન સોનાની ચેન પહેરતો હતો. તે જોયા પછી તેમણે પણ એવું જ કરવાનું વિચાર્યું અને પોતાની સ્ટાઈલ બદલી.

a 97 12 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

બીજી તરફ જો બપ્પી દા સાથેના સોનાની વાત કરીએ તો 2014માં આપેલા એફિડેવિટ મુજબ બપ્પી દા પાસેના સોનાની રકમ 35 લાખ રૂપિયાથી વધુ હશે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તે 2-2.5 લાખ રૂપિયાથી વધુ છે.

a 97 13 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

આપને જાણીને નવાઈ લાગશે કે બપ્પી પાસે તેમની પત્ની કરતા પણ વધુ સોનું છે. તેમની પાસે ઘણું સોનું છે.

a 97 14 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

તેમની પત્ની ચિત્રાની પાસે 967 ગ્રામ સોનું અને 8.9 કિલોગ્રામ ચાંદી છે. આ સિવાય તેની પાસે 4 લાખ રૂપિયાથી વધુના હીરા પણ છે.

a 97 આખરે બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું સોનું, ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

આપને જણાવી દઈએ કે,  બપ્પી લહેરીનું મુંબઈમાં જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું છે. બપ્પી લહેરી 69 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી લહેરીનું નિધન રાત્રે લગભગ 11 વાગે થયું હતું. બપ્પી લહેરી ઘણા સમયથી બીમાર હતા અને ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચો :મશહૂર સંગીતકાર અને ગાયક કલાકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે અવસાન

આ પણ વાંચો :કોણ હતા દીપ સિદ્ધુ? પંજાબમાં હતી તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત

આ પણ વાંચો :લોકપ્રિય પંજાબી અભિનેતા દીપ સિદ્વુનું કાર અકસ્માતમાં મોત