આત્મહત્યા/ ઉચ્ચ અધિકારી એ શા માટે કર્યો આપઘાત ?

ઉચ્ચ અધિકારી એ શા માટે કર્યો આપઘાત ?

Ahmedabad Gujarat

ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાત ના કિસ્સાઓ વધતાંઓ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધેડે આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના LNT ના અધિકારીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી.આગળ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના L&T ના અધિકારીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી.આગળ તપાસ હાથ ધરી છે.મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે.

અધિકારીએ કયા કારણો સર આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યુ તેની હાલમાં પોલીસ  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

@હેમાંગી જાની