નોવાક જોકોવિચ સેન્ટર કોર્ટ પર કેમ નોરીને 2-6, 6-3, 6-2, 6-4થી હરાવીને તેની આઠમી વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યો છે. જોકોવિચે રવિવારે નિક કિર્ગિઓસ સામે ફાઇનલમાં મુકાબલો કર્યો, જ્યારે ટોચના ક્રમાંકિત સર્બ તેના સતત ચોથા વિમ્બલ્ડન ખિતાબ માટે લક્ષ્ય રાખશે. ઉલ્લેખનીય છે કે કિર્ગિઓસ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં આગળ વધ્યો જ્યારે રફેલ નડાલ ગુરુવારે પેટની ઇજાને કારણે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો.
One step away from a fourth consecutive Wimbledon title.@DjokerNole defeats Cameron Norrie 2-6, 6-3, 6-2, 6-4 to reach his eighth final at The Championships#Wimbledon | #CentreCourt100 pic.twitter.com/wVXnsfKrIN
— Wimbledon (@Wimbledon) July 8, 2022
કેમ નોરી તેની પ્રથમ સેમિફાઇનલ રમી રહ્યો હતો ,પરતું તે ટોપ ક્લાસ સ્ટાર ખેલાડી જોકોવિચને હરાવી શક્યો ન હતો,તે ત્રણેય સેટ હારી ગયો હતો ,એક પણ બ્રેક પોઇન્ટ મેળવી શક્યો નહીં. જોકોવિચે આગલી 13માંથી 11 ગેમ જીતીને ચોથા સેટમાં 2-0ની સરસાઈ મેળવી લીધી. ફાઇનલમાં જોકોવિચ પોતાનું ચોથું ટાઇટલ જીતવાની નેમ સાથે રમશે,
