funny viral video/ યુવતીના Shoes જોતા કેમ લોકો ચીસો પાડવા લાગ્યા

યુવતીઓ આકર્ષક દેખાવા પોતાના લુક સાથે પ્રયોગ કરતી રહે છે. સોશિયલ મીડિયામાં એક યુવતીના Shoesનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતી અનોખા ગમબૂટ પહેરેલ બતાવવામાં આવી.

Trending Videos

સોશિયલ મીડિયામાં એક યુવતીના Shoesનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવતીના એવા જોતા પહેરતી બતાવવામાં આવી જે જોતા લોકો ચીસો પાડવા લાગે છે. સામાન્ય રીતે યુવતીઓ આકર્ષક દેખાવા પોતાના લુક સાથે પ્રયોગ કરતી રહે છે. ફેશનેબલ દેખાવા પોતાના પોશાકની સાથે જૂતામાં પણ ગમબૂટ જેવા સ્ટાઈલિશ જૂતા પહેરવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયામાં એક યુવતીના ગમબૂટ સ્ટાઈલના જૂતા જોઈ કેટલાક લોકો ગભરાઈ ગયા. જુઓ વીડિયો…

https://www.instagram.com/reel/Cx2P2DJJVAm/?utm_source=ig_embed&ig_rid=560513c2-ca69-4681-a7c9-ee1484b9a1d8

આ વીડિયોમાં દેખાય છે કે યુવતીએ જે ગમબૂટ પહેર્યા છે તે કોબ્રા હૂડ સ્ટાઇલના છે. કિંગ કોબ્રા સ્ટાઇલના શૂઝ પહેરી યુવતીનો ચહેરો વીડિયોમાં દર્શાવાયો નથી. પરંતુ કોબ્રા સ્ટાઈલના ગમબૂટ દેખાય છે. અનેક લોકોએ આ વીડિયોની ટિકા કરી છે છતાં આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લાઈક્સ મળી છે.

સોશિયલ મીડિયા અનોખા જૂતાના વાયરલ થયેલ આ વીડિયો @neelu_kaushik_7146_125k નામના યુઝરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો ક્યાંનો છે તે ચોક્કસ માહિતી જાણવા મળી નથી.



આ પણ વાંચો : Rapidx/ ભારતની સૌપ્રથમ રેપિડ રેલ શનિવારથી પાટા પર દોડવા તૈયાર

આ પણ વાંચો :અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભયાનક આગ લાગી!