Not Set/ કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – ધનલાભ થશે દિલ દુભાવાની શક્યતા છે મન મક્કમ રાખજો શુભ સમાચાર મળશે તમારી સ્થિતિ મજબૂત છે વૃષભ (બ,વ,ઉ) – પ્રવાસની શક્યતા છે પરદેશ જવા માટે સક્રીય થશો કાર્યક્ષેત્રે પરિવર્તન આવે બદલીની શક્યતા છે આનંદમય દિવસ છે મિથુન (ક,છ,ઘ) – લાભ પ્રબળ છે કાર્યમાં સફળતા યશમાં ઉમેરો થાય જીવનસાથી વધુ પ્રભાવી બને દૈનિક […]

Uncategorized
Amit Trivedi 2 કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનલાભ થશે
  • દિલ દુભાવાની શક્યતા છે
  • મન મક્કમ રાખજો
  • શુભ સમાચાર મળશે
  • તમારી સ્થિતિ મજબૂત છે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસની શક્યતા છે
  • પરદેશ જવા માટે સક્રીય થશો
  • કાર્યક્ષેત્રે પરિવર્તન આવે
  • બદલીની શક્યતા છે
  • આનંદમય દિવસ છે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ પ્રબળ છે
  • કાર્યમાં સફળતા
  • યશમાં ઉમેરો થાય
  • જીવનસાથી વધુ પ્રભાવી બને
  • દૈનિક આવકમાં વૃદ્ધિ

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • માતા સાથે મતભેદ
  • નવું વાહન લેવાય
  • શરદીજન્ય રોગથી સાચવવું
  • વેપારમાં લાભ
  • લાભ થાય તેવી પૂર્ણ શક્યતા

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં સફળતા
  • જમીનના કાર્યો આગળ ધવે
  • વૈભવમાં ઉમેરો થાય
  • ધનપ્રાપ્તિ થશે
  • પરિવારમાં દલીલ વધુ થશે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોમ્પ્યુટર ક્ષેત્રે લાભ
  • વકીલોને લાભ
  • સંતાનથી લાભ
  • તર્કશક્તિ સારી રહે
  • ધનલાભ થઈ શકે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નિર્ણયમાં સાવધાની રાખવી
  • અચાનક પરિવર્તન આવે
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય
  • ચામડીની બિમારીથી સાચવવું
  • ભગવાનનું સ્મરણ વધુ થાય

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચારે તરફથી શુભ સમાચાર મળે
  • બધા કાર્યોમાં સફળતા મળે
  • તમારા હરીફો થાકી જશે
  • તમારી જીત થશે
  • સંતાન સંબંધી વિચારો આવશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડી રાહ જુઓ, કાર્ય થશે
  • ભગવાનના શરણે જજો
  • આરોગ્ય જાળવજો
  • હિતશત્રુથી સાચવજો
  • પ્રશ્નો પકડી ન રાખશો, ઉકેલજો

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધન-સંપત્તિના યોગ છે
  • વિશેષ લાભ દેખાય છે
  • જમીન-મકાનથી લાભ છે
  • સુમેળ દર્શાવે છે
  • આરોગ્ય જાળવજો

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડી દ્વિધા અનુભવાય
  • મનમાં ચિંતા રહે
  • ભાષામાં સાચવજો
  • ઘરમાં પારિવારીક પ્રસંગની ચર્ચા થાય
  • કોઈ ધર્મકાર્યનું આયોજન થશે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 19/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અણધારી તક મળશે
  • તક સ્વીકારી લેજો
  • જૂની સમસ્યા ઉકલી જાય
  • પરિવારમાં સુમેળ રહે
  • તેમ છતાં, મનમાં ગુંચવાડો રહેશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.