Not Set/ કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – લાગણીના પ્રસંગો બને વ્યવહારીક વાતો થશે જીવનસાથી સાથે સુમેળ રહે હાડકાની બિમારીથી સાચવવું પેશાબમાં બળતરા થઈ શકે છે વૃષભ (બ,વ,ઉ) – શુભ સંદેશો મળે જૂના કાર્યો સિદ્ધ થાય આવકનો માર્ગ મોકળો થાય આકસ્મિક લાભ થાય વાણી ડિપ્લોમેટીક બનશે મિથુન (ક,છ,ઘ) – વેપારમાં હાની થાય ખોટી ઉતાવળથી કામ બગડે ખોટો નિર્ણય લેવાઈ જાય […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાગણીના પ્રસંગો બને
  • વ્યવહારીક વાતો થશે
  • જીવનસાથી સાથે સુમેળ રહે
  • હાડકાની બિમારીથી સાચવવું
  • પેશાબમાં બળતરા થઈ શકે છે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • શુભ સંદેશો મળે
  • જૂના કાર્યો સિદ્ધ થાય
  • આવકનો માર્ગ મોકળો થાય
  • આકસ્મિક લાભ થાય
  • વાણી ડિપ્લોમેટીક બનશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં હાની થાય
  • ખોટી ઉતાવળથી કામ બગડે
  • ખોટો નિર્ણય લેવાઈ જાય
  • અટવાઈ જશો
  • શાંતિથી દિવસ પસાર કરવો

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મુસાફરીની શક્યતા
  • સહકાર્યકરો સાથે આનંદ
  • ઘર સંબંધ કાર્યો
  • નોકરીમાં વિવિધ જવાબદારી મળે
  • વેપારમાં સફળતા

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વડીલોનું આરોગ્ય જાળવવું
  • ઘરમાં થોડી વ્યથા રહે
  • એસીડીટીથી સાચવવું
  • કોઈક નવી પ્રાપ્તિ થાય
  • માન-સન્માન જળવાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વડીલોનો આદર કરજો
  • હોઠે આવેલો પ્યાલો ઝટકી ન જાય
  • શિક્ષિતવર્ગથી લાભ થશે
  • પ્રયત્ન વધુ કરવો
  • ઝડપથી ના ન કહેતા

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વડીલ વ્યક્તિ તરફથી લાભ
  • એક્સપોર્ટરને લાભ
  • સુખ-સમૃદ્ધિ વધે
  • લગ્નસંબંધી વાતો ચર્ચાય
  • હાથની પીડાથી સાચવવું

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નિર્ણયમાં સાવધાની રાખો
  • પસ્તાવું પડે
  • કાર્યમાં અંતરાય આવે
  • કાર્ય અટકી પડે
  • આજે નવું કાર્ય હિતાવહ નથી

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સો વધુ આવે
  • વ્યસ્તતા ખૂબ રહે
  • પણ, કાર્ય સિદ્ધ ન થાય
  • આરોગ્ય જાળવજો
  • ખોટો ઉશ્કેરાટ ન કરતા

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક લાભ મળશે
  • આશાનું નવું કિરણ મળે
  • આવકમાં ઉમેરો થાય
  • અચાનક ધનલાભ થાય
  • વારસાઈનો લાભ મળી શકે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પોતાની ચીજવસ્તુ સંભાળજો
  • નુકશાન થઈ શકે છે
  • આરોગ્ય જાળવજો
  • શરદીજન્ય રોગથી સાચવજો
  • મિત્રોથી ગેરલાભ થઈ શકે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 22/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વધુ ધન કમાવાની ઇચ્છા પ્રબળ
  • કંઈક ઓછું પડે તેવું લાગે
  • આરોગ્ય જાળવજો
  • ઉદાસી છવાઈ શકે છે
  • પ્રફુલ્લિત રહેવા પ્રયત્ન કરજો

ઈતિ શુભમ્.