Not Set/ ઇન્ડિયા ગેટ પર આ મહિલા બુમો પાડવા લાગી કે પાકિસ્તાન જિંદાબાદ અને પછી..

દિલ્લી ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ નજીક ચંપલ ફેંકવાનો અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એક ૫૦ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાની ચંપલ ફેંકવા અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાના લીધે ધરપકડ કરવામાં આવી છે. ૫૦ વર્ષીય મહિલાની ધરપકડ સુલ્તાના ખાન રૂપે […]

Top Stories India Trending

દિલ્લી

ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ નજીક ચંપલ ફેંકવાનો અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એક ૫૦ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાની ચંપલ ફેંકવા અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાના લીધે ધરપકડ કરવામાં આવી છે.

૫૦ વર્ષીય મહિલાની ધરપકડ સુલ્તાના ખાન રૂપે થઇ છે. હાલ આ મહિલાની પુછતાછ થઇ રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ મહિલા માનસિક રૂપથી અસ્થિર લાગી રહી છે. હાલ પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહી છે.