Not Set/ ઇન્ડોનેશિયામાં લોમ્બોક દ્વીપ પર અનુભવાયા ભૂકંપના આંચકા, ૫.૫ તીવ્રતા નોંધાઈ

ઇન્ડોનેશિયામાં દ્વીપ પર  ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. એએનઆઈના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સ્થાનીક સમય અનુસાર આ ભૂકંપ રાત્રે ૧ વાગ્યે આવ્યો હતો. An earthquake of magnitude 5.5 hit Lombok region in Indonesia at 01:02 am (Coordinated Universal Time): USGS — ANI (@ANI) December 6, 2018 ઇન્ડોનેશિયાના લોમ્બોક દ્વીપ પર  આંચકા અનુભવાયા […]

Top Stories World Trending

ઇન્ડોનેશિયામાં દ્વીપ પર  ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. એએનઆઈના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સ્થાનીક સમય અનુસાર આ ભૂકંપ રાત્રે ૧ વાગ્યે આવ્યો હતો.

ઇન્ડોનેશિયાના લોમ્બોક દ્વીપ પર  આંચકા અનુભવાયા છે .

ભૂકંપનું કેન્દ્ર જમીનની ૧૦ કિમી ઊંડે માપવામાં આવ્યું છે. જો કે ભૂકંપ ને લીધે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.