Not Set/ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ સમયે જ વિમાનમાં લાગી આગ,41ના મોત, Video

રશિયા, રશિયામાં બનેલા એક કરુણ અકસ્માતમાં વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ સમયે આગ લાગતા 41 લોકોના મોત થયા હતા.રશિયાની રાજધાની મૉસ્કોમાં થયેલા આ અકસ્માતમાં સુખોઇ સુપરજેટ પ્લેનમાં આગ લાગતા 41 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. Ад в Шереметьево: Sukhoi Superjet 100, вылетевший из Москвы в Мурманск, вернулся из-за пожара на борту. Горит […]

Top Stories World Videos

રશિયા,

રશિયામાં બનેલા એક કરુણ અકસ્માતમાં વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ સમયે આગ લાગતા 41 લોકોના મોત થયા હતા.રશિયાની રાજધાની મૉસ્કોમાં થયેલા આ અકસ્માતમાં સુખોઇ સુપરજેટ પ્લેનમાં આગ લાગતા 41 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.

મળતી વિગતો પ્રમાણે સુખોઇ પેસેન્જર વિમાને મૉસ્કો એરપોર્ટથી મરમાંસ્ક શહેર માટે ઉડાન ભરી હતી.તે સમયે  ટેકનીકલ ખામી સર્જાતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.મોસ્કો એરપોર્ટ પર લેન્ડિંગ સમયે વિમાનમાં અચાનક આગ આગી હતી. અકસ્માતની તપાસ કરી રહેલ ટીમના પ્રવકતા સ્વેતલાના પેટ્રોન્કે એ કહ્યું કે વિમાનમાં રહેલા 78 લોકોમાંથી 41 લોકોના મોત થયા છે.

આ ઘટના મૉસ્કો એરપોર્ટ પર થઇ હતી. વિમાનમાં 73 મુસાફરો હતા તેમાથી કેટલાંય પેસેન્જર વિમાનની ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરી નીકળી ગયા હતા.