5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2018 માં માટીનાં પ્રદુષણને અટકાવવા માટેની વાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. લોકોને માટીનું પ્રદુષણ અટકાવવા માટે જાગૃત કરવા અને લોકોને આ પ્રદુષણ અટકાવવા માટે આમંત્રિત કરવાનો ઉદેશ છે.
આજનાં માટી દિવસે એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર મીનીસ્ટર રાધા મોહન સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણે સાથે મળીને માટીને હેલ્ધી બનાવીએ. ભારતનાં ખેડૂતો માટેની ‘સોઇલ હેલ્થ કાર્ડ’ યોજનાની ખાસિયતો વિષે એમણે જણાવ્યું હતું.
On #WorldSoilDay, let us strengthen our resolve to make our #Soil healthier. The livelihood of our #Farmers is dependent on how healthy our soil is. #SoilHealthCard is proving extremely beneficial for our farmers & has brought about a revolution in the agriculture sector. pic.twitter.com/QzeGfIITQc
— Radha Mohan Singh (@RadhamohanBJP) December 5, 2018
A healthy soil is key for sustainable life on earth. #SoilHealthCard scheme launched by Hon. PM @narendramodi ji’s Govt. plays a stellar role in providing important soil related information to farmers for better produce & improving food security in the country. #WorldSoilDay pic.twitter.com/MVmVgHErcM
— Dharmendra Pradhan (@dpradhanbjp) December 5, 2018
યુનાઇટેડ નેશન્સએ પણ આજનાં દિવસે ટ્વીટ કરીને જણાવ્યું કે, હેલ્ધી માટી હેલ્ધી પાક આપે છે જે માણસો અને પ્રાણીઓને પોષણ આપે છે.
Healthy soils produce healthy crops that in turn nourish people & animals.
On Wednesday's #WorldSoilDay and every day, #StopSoilPollution: https://t.co/vgC7IpRzD7 pic.twitter.com/YSHs02csMw
— United Nations (@UN) December 5, 2018
સદગુરુએ પણ આજે જણાવ્યું કે, માટી આપણે જે ખાઈએ છીએ એનો સ્ત્રોત છે.
Soil is the source of the food we eat. Food is the basis of our body. But some call this soil as dirt. If the source is dirt, what of the end product? Only in preserving the quality of the soil, the quality of the planet and life will endure. -Sg #WorldSoilDay @PMOIndia
— Sadhguru (@SadhguruJV) December 5, 2018
