Not Set/ દિશા પટણીનો આ અંદાજ તમે ક્યારે નહીં જોયો હોય, સેક્સી ફોટા વાયરલ

મુંબઈ બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ દિશાએ પોતાની એક ખૂબ જ હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. Instagram will load in the frontend. આમ તો પહેલા પણ તે ઘણી વખત બિકીનીમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચુકી છે. જો કે, આ […]

Uncategorized
gtg દિશા પટણીનો આ અંદાજ તમે ક્યારે નહીં જોયો હોય, સેક્સી ફોટા વાયરલ

મુંબઈ

બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ દિશાએ પોતાની એક ખૂબ જ હોટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

Instagram will load in the frontend.

આમ તો પહેલા પણ તે ઘણી વખત બિકીનીમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચુકી છે. જો કે, આ વખતે તેનો એકદમ અલગ અંદાજ જાવા મળી રહ્યો છે.

દિશાના રેડ બિકીનીના ફોટોએ હાલ ઈન્સ્ટાગ્રામ પર સનસની મચાવી દીધી છે. આ ફોટોમાં તેના મોંઢા પરની સ્માઈલ પણ ખૂબ જ અદ્‌ભૂત છે, જેનાથી ફોટોની સુંદરતા વધી જાય છે.

Image result for disha patani red bikini

અત્યાર સુધી આ ફોટોને 8.80 લાખ લોકોની લાઈક મળી ચુકી છે. જ્યારે 11,800 કોમેન્ટ આવી ચુક્યા છે. મહત્વનુ છે કે ઈન્સ્ટાગ્રામ પર દિશાના ફોલોઅર્સની સંખ્યા 1 કરોડ 30 લાખ છે.

Image result for disha patani red bikini