Not Set/ ગોંડલી નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, 3 માંથી 2 યુવાનો થયો આબાદ બચાવ

ગોંડલ ગોંડલના વોરા કોટડા રોડ પાસેની ગોંડલી નદીમાં નાહવા પડેલો એક યુવાનનું ડૂબી જવાને કારણે મોત થયું છે. બિલેશ્વર મહાદેવ મંદિર પાસે 3 યુવાનો નદીમાં નાહવા પડ્યા જેમાંથી 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક યુવાન વોરાકોટડા રોડ પાસેના ક્વાટર્સનો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનની ઓળખ […]

Top Stories Gujarat Others Trending

ગોંડલ

ગોંડલના વોરા કોટડા રોડ પાસેની ગોંડલી નદીમાં નાહવા પડેલો એક યુવાનનું ડૂબી જવાને કારણે મોત થયું છે. બિલેશ્વર મહાદેવ મંદિર પાસે 3 યુવાનો નદીમાં નાહવા પડ્યા જેમાંથી 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે.

મૃતક યુવાન વોરાકોટડા રોડ પાસેના ક્વાટર્સનો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનની ઓળખ પરેશ મગનભાઈ મકવાણા હોવાની સામે આવી છે.

ઘટનાની જાણ થતા ગોંડલ નગર પાલિકાની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબેલા યુવકના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો.