Not Set/ યુ ટ્યુબરે એક વિડીઓ અપલોડ કર્યા બાદ ગુમાવ્યા 5 મીલીયન ડોલર, એવું તો શું હતું એ વિડીઓમાં

યુ ટ્યુબ પર લોકો વિડીઓ અપલોડ કરતાં રહેતાં હોય છે અને ત્યાંથી કમાતાં પણ હોય છે. આવો જ એક યુ ટ્યુબર છે લોગન પોલ. તેઓ પણ યુ ટ્યુબ પર વિડીઓ મુકીને કમાતાં હતા અને એમનાં ઘણાં બધાં ફોલોઅર્સ પણ હતા. પરંતુ એમણે એક વિડીઓ અપલોડ કર્યો અને એમનું આખું જીવન બદલાઈ ગયું. એ વિડીઓ હતો […]

Top Stories World

યુ ટ્યુબ પર લોકો વિડીઓ અપલોડ કરતાં રહેતાં હોય છે અને ત્યાંથી કમાતાં પણ હોય છે. આવો જ એક યુ ટ્યુબર છે લોગન પોલ. તેઓ પણ યુ ટ્યુબ પર વિડીઓ મુકીને કમાતાં હતા અને એમનાં ઘણાં બધાં ફોલોઅર્સ પણ હતા.

પરંતુ એમણે એક વિડીઓ અપલોડ કર્યો અને એમનું આખું જીવન બદલાઈ ગયું. એ વિડીઓ હતો જાપાનનાં એક જંગલનો જેમાં એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરેલાં વ્યક્તિની બોડી દેખાતી હતી. બસ આ વિડીઓ બાદ યુ ટ્યુબે લોગન પોલને ગુગલનાં પાર્ટનર પ્રોગ્રામમાંથી હટાવી દીધો છે. એમને જાન્યુઆરીમાં જ હટાવી દેવાયા હતા.

ઈન્ટરવ્યું દરમ્યાન તેઓ આ વિષે ખુલીને બોલ્યા હતા. એમણે જણાવ્યું કે, ‘લોકો મને પસંદ કરે છે એ વાતની મને આદત હતી. મને નફરત છે કે લોકો મને નફરત કરે.’