Not Set/ ઝાકીર નાઇકને પકડવાના ભારતના પ્રયાસોને મોટો ઝટકો

ધાર્મિક નેતા ઝાકીર નાઇકને પકડવાના ભારતના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.શનિવારે NIA દ્વારા આપવામાં આવેલા પુરાવાને પૂરતાં ન હોવાનું જણાવી નાઈક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની અપીલને ફગાવી દીધી છે.ઈન્ટરપોલે વિશ્વભરમાં ફેલાયેલાં પોતાના ઓફિસર્સને ઝાકિરનો ડેટા ડિલીટ કરવાના નિર્દેશ આપી દીધાં છે.તપાસ એજન્સી NIA દ્વારા ઝાકિર પર આતંક ફેલાવવાનો અને મની લોન્ડ્રિંગ જેવાં આરોપો […]

India

ધાર્મિક નેતા ઝાકીર નાઇકને પકડવાના ભારતના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.શનિવારે NIA દ્વારા આપવામાં આવેલા પુરાવાને પૂરતાં ન હોવાનું જણાવી નાઈક વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની અપીલને ફગાવી દીધી છે.ઈન્ટરપોલે વિશ્વભરમાં ફેલાયેલાં પોતાના ઓફિસર્સને ઝાકિરનો ડેટા ડિલીટ કરવાના નિર્દેશ આપી દીધાં છે.તપાસ એજન્સી NIA દ્વારા ઝાકિર પર આતંક ફેલાવવાનો અને મની લોન્ડ્રિંગ જેવાં આરોપો લગાવવવામાં આવ્યાં છે.આ કેસમાં જ એજન્સીએ ઈન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની અપીલ કરી હતી, કે જેથી તેની ધરપકડ કરી તપાસ માટે ભારત લાવી શકાય