આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગુલાબનું પુષ્પ લક્ષ્મીજીને અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા રોહીણી નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.47   કલાકે થશે. સૂર્યાસ્ત 5-58 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ: આજે 7 નવેમ્બર, શુક્રવારનો દિવસ અને કારતક વદ બીજ છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા રોહીણી નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.47   કલાકે થશે. સૂર્યાસ્ત 5-58 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગુલાબનું પુષ્પ લક્ષ્મીજીને અર્પિત કરવું.

બીજનીસમાપ્તિ      :સવારે ૧૧:૦૫સુધી.

તારીખ:-      ૦૭-૧૧-૨૦૨૫, શુક્રવાર /કારતક વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૦થી ૦૯:૩૫
અમૃત ૦૯:૩૫ થી ૧૦:૫૯
શુભ ૧૨:૨૪ થી ૦૧.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૦ થી ૧૦:૪૮

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મનમાં નવા સર્જનાત્મક આવે.
  • જીવનસાથી સાથે વિવાદ થાય.
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માતાના આશીર્વાદ લઈકાર્ય કરો.
  • વેપારમાં ઉધાર લેવાનું ટાળો.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સફળ મુસાફરી થાય.
  • વિવાહિત જીવન સુખદ રહેશે.
  • જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
  • કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • કાર્યસ્થળ સમસ્યાઓ આવે.
  • સંપત્તિને લગતા વિવાદોનો ઉકેલ આવે.
  • તમારા વતનની યાદ આવે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ , ટ) :-
  • સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
  • કેટલાક કામ અટકી શકે છે.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ચાલવામાં સાવધાની રાખવી.
  • મનમાં ભય રહેશે.
  • કોઈની જોડે મતભેદ ન કરવો.
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • વાદ-વિવાદથી દૂર રહેવુ.
  • તમે ઘરના કામમાં વ્યસ્ત રહેશો.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • અભિમાન કરવું નહિ.
  • લાગણીઓને કારણે નુકસાન થઈ શકે છે.
  • વેપારની સ્થિતિ સારી રહેશે.
  • મિત્રની મદદથી આવક વધી શકે
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જટિલ બાબતોને ઉકેલી શકશો.
  • લાગણીઉપરનિયંત્રણરાખવું.
  • યાત્રા લાભદાયી રહેશે.
  • ઘણી મહેનત કરવી પડશે.
  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • કામ સમયસર પૂરું કરશો.
  • મોટાસપનાજોવાય.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • વેપારનો વિસ્તાર થશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિરોધીઓ પર વિજય મળે.
  • ઊત્સાહનો અનુભવ કરશો.
  • આનંદમયદિવસજાય.
  • બાળપણનીયાદતાજીથાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોટી સફળતા મળી શકે છે.
  • પીળીવસ્તુરાતરાખવાથીફાયદોથાય.
  • મન પ્રસન્ન રહેશે.
  • મનમાં સકારાત્મકતાનો પ્રભાવ વધી શકે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૧