કાકો-ભત્રીજો ડૂબ્યા/ અંકલેશ્વર: સંજાલીની નહેરમાં કાકા-ભત્રીજા ડૂબ્યા બંને કાકા-ભત્રીજા નહેરમાં ન્હાવા પડયા હતા નહેરના ઊંડા પાણીમાં બંને પળવારમાં થયા ગરકાવ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ આરંભી તાલુકા પોલીસના પોલીસ જવાનો પહોંચ્યા ઘટના સ્થળે

Breaking News