Breaking News/ અંકલેશ્વર GIDCમાં નિરંજન લેબમાં ભીષણ આગ, આગને પગલે કામદારોમાં મચી નાશભાગ, ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલું, એશિયનપેન્ટ ચોકડી પાસે આવેલ છે નિરંજન લેબ

Breaking News