Breaking News/ અંજારના ધારાસભ્યે અધિકારીઓની કરી બેઠક, ધારાસભ્ય ત્રિકમ છાંગા વિસ્તારો પણ લીધી મુલાકાત, ન.પા.ની ટીમ અને સર્વે કર્મચારીઓને સાથે કરી બેઠક, જેટલું બને એટલું ઝડપી વીજપોલ કામ કરાશે, PGVCL દ્વારા ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે, વીજ પુરવઠો શક્ય હોય તેટલી વહેલી તકે ચાલુ કરાશે, ધારાસભ્ય દ્વારા સમગ્ર અંજાર વિસ્તારમાં મુલાકાત લીધી

Breaking News