Not Set/ અંબાજીમાં ભારે ઉત્સાહથી નવરાત્રીની ઉજવણી પૂર્ણ

સમગ્ર ભારતમાં નવ દિવસના નવલા નોરતાની પુર્ણાહુતી બાદ દશેરાનો પર્વ ઉજવવામાં આવ્યો.. ત્યારે સુપ્રીસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં ભારે ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજીની બજારોમાં રાવણ દહનની શોભા યાત્રા કાઢવામાં આવી હતી.. અંબાજીના જી.એમ.ડી.સીના મેદાનમાં 36 ફુટનું રાવણનું પૂતળુ બનવી દહન કરવામાં આવ્યું હતું. જેમા રાવણ દહન માટે લોકોની ભીડ જોવા મળીહતી.

Uncategorized