અતીક એહમદ/ અતિક અને અશરફની હત્યાનો મામલો સમગ્ર કાંડ બાદ UPમાં હાઇએલર્ટ સમગ્ર રાજ્યમાં હાઇએલર્ટ, કલમ 144 લાગુ પ્રયાગરાજમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ CM યોગીની આજની તમામ બેઠક રદ્દ પો.કર્મીઓને ફ્લેગમાર્ચ કરવા આદેશ આપ્યા CM યોગીએ દર બે કલાકે રિપોર્ટ આપવા આદેશ

Breaking News