Gujarat/ દેશની સ્માર્ટ સિટી સમિટનું આયોજન,  સ્માર્ટ સિટી સમિટનું 3 દિવસીય આયોજન,  દેશભરના 700 ડેલિગેટ આવશે સુરત,  ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી કાર્યક્રમ સ્થળની મુલાકાત,  પા.કમિશ્નર પાસેથી તમામ વિગતો મેળવી,  દેશનું પ્રથમ સમિટ થવા જઈ રહ્યું છે સુરતમાં

Breaking News