અમદાવાદ મનપા/ અમદાવાદઃ મનપા કમિશ્નરનો આદેશ 10 વાગ્યા બાદ રાત્રિ રાઉન્ડ લઇ તપાસના આદેશ અધિકારીને વિવિધ વિસ્તારોની મુલાકાત લેવા આદેશ લોકોને મળતી સુવિધાનું મોનિટરિંગ કરવા આદેશ રોડ રસ્તાની કામગીરી,સ્વચ્છતા બાબતે ચેકીંગ બગીચાઓની સુરક્ષા અને સુરક્ષાકર્મીઓની હાજરી ચેકિંગ કર્મચારીઓ કામ કરે છે કે કેમ તે નો રિપોર્ટ આપવો

Breaking News