Gujarat/ અનામત શ્રેણીમાં વિદ્યાર્થીઓને થશે ફાયદો,  શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા વધારી,  2.5 લાખના સ્થાને 6 લાખ કરાય આવક મર્યાદા,  મંત્રી પ્રદીપ પરમારે કરી મહત્વની જાહેરાત,  સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે પ્રદીપ પરમાર,  સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે,  આશરે 1 લાખ લોકોને લાભ મળશે,  લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે

Breaking News