Not Set/ અનુરાગ કશ્યપ યૌન શોષણ કેસ/ રિચા ચઢ્ઢાએ અભિનેત્રી પર કર્યો માનહાનિનો દાવો

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. 5 ઓક્ટોબરે દાખલ કરેલી અરજીની સુનાવણી આજે હાઇકોર્ટમાં થશે. રિચા ચઢ્ઢાએ પોતાની અરજીમાં અભિનેત્રી પર આરોપ લગાવ્યો છે કે તેણી અને અનુરાગ કશ્યપ સાથેના વિવાદમાં તેમનું નામ લેવાઅને કોઈ પુરાવા વિના તેમનું નામ બદનામ કરે છે. […]

Uncategorized
b750b1ffa42d8275e72e8622b18d4e23 અનુરાગ કશ્યપ યૌન શોષણ કેસ/ રિચા ચઢ્ઢાએ અભિનેત્રી પર કર્યો માનહાનિનો દાવો

બોલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે. 5 ઓક્ટોબરે દાખલ કરેલી અરજીની સુનાવણી આજે હાઇકોર્ટમાં થશે.

રિચા ચઢ્ઢાએ પોતાની અરજીમાં અભિનેત્રી પર આરોપ લગાવ્યો છે કે તેણી અને અનુરાગ કશ્યપ સાથેના વિવાદમાં તેમનું નામ લેવાઅને કોઈ પુરાવા વિના તેમનું નામ બદનામ કરે છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ ડ્રગ્સ કેસ/ રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, શૌવિક હજી પણ રહેશે જેલમાં

રિચાએ આ કેસમાંથી પોતાની ઇમેજને દૂષિત કરતી માનસિક સતામણીના બદલામાં અભિનેત્રી પર 1.1 કરોડ વળતરની માંગ કરી છે.

રિચાએ કોર્ટને ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના નામે અભિનેત્રી અને અનુરાગ વિવાદ અંગે અગાઉ લખેલા લેખને દૂર કરવા અને ભવિષ્યમાં તેના નામે સમાચારોના બતાવવા પર પ્રતિબંધ લગાવવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ