પ્રસિદ્ધ સમાજસેવી અન્ના હજારે એ ફરી એક વખત વડાપ્રધાન મોદી ને અલ્ટીમેટમ આપ્યું છે. અન્ના હજારે એ વડાપ્રધાન મોદી ને પત્ર લખી લોકપાલ ની નિમણુક કરવા માંગ કરી છે. અન્ના હજારે એ પત્ર માં મોદી ને ચીમકી આપતા કહ્યું છે કે જો લોકપાલ ની તાકીદે નિમણુક કરવામાં નહિ આવે તો સરકાર સામે આંદોલન કરશે. રાજઘાની દિલ્હી માં અન્ના હજારે એ મોદી સરકાર સમક્ષ લોકપાલ મામલે કરવાની ચીમકી આપી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૩ માં અન્ના હજારે એ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘ ન નેતૃત્વ હેઠળ ની યુપીએ સરકાર સમક્ષ લોકપાલ બીલ મામલે દિલ્હી માં આંદોલન કર્યું હતું.
Not Set/
અન્ના હજારે એ વડાપ્રધાન મોદીને આપ્યુ અલ્ટીમેટમ
પ્રસિદ્ધ સમાજસેવી અન્ના હજારે એ ફરી એક વખત વડાપ્રધાન મોદી ને અલ્ટીમેટમ આપ્યું છે. અન્ના હજારે એ વડાપ્રધાન મોદી ને પત્ર લખી લોકપાલ ની નિમણુક કરવા માંગ કરી છે. અન્ના હજારે એ પત્ર માં મોદી ને ચીમકી આપતા કહ્યું છે કે જો લોકપાલ ની તાકીદે નિમણુક કરવામાં નહિ આવે તો સરકાર સામે આંદોલન કરશે. રાજઘાની […]
