Mumbai/ અભિનેતા અક્ષયકુમાર બાદ 45 જૂનિ.આર્ટિસ્ટને કોરોના, તમામ 45 જૂનિ.આર્ટિસ્ટને કરાયા કવોરોન્ટાઇન, અગાઉ અક્ષયકુમારનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, આગામી ફિલ્મ રામસેતુનું શૂટિંગ અટકાવાયું, કુલ 100માંથી 45 જૂનિ.આર્ટિસ્ટ થયાં કોરોના સંક્રમિત

Breaking News