Not Set/ અમદાવાદઃ એક જ દિવસમાં આગના બે બનાવ, બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો

અમદાવાદ નારોલમાં સુદામાં એસ્ટેટમાં આવેલી પાંચ ફેક્ટરીમાં ભીષણ લાગી હતી..કલરની ફેક્ટરીમાં લાગેલી આગના કારણે આસપાસના બીજી ચાર ફેક્ટરીમાં આગ ફેલાઇ હતી…આગને કાબુમાં લેવા ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના 55 થી 60 જવાનો  ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.. તો બીજી તરફ બાપુનગરના કરૂણા એસ્ટેટમાં આગ પણ  આગ લાગી હતી… ટોરેન્ટ પાવરના DPમાં સોર્ટલર્કિટ થતા […]

Gujarat

vlcsnap-error841 vlcsnap-error717

અમદાવાદ નારોલમાં સુદામાં એસ્ટેટમાં આવેલી પાંચ ફેક્ટરીમાં ભીષણ લાગી હતી..કલરની ફેક્ટરીમાં લાગેલી આગના કારણે આસપાસના બીજી ચાર ફેક્ટરીમાં આગ ફેલાઇ હતી…આગને કાબુમાં લેવા ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના 55 થી 60 જવાનો  ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.. તો બીજી તરફ બાપુનગરના કરૂણા એસ્ટેટમાં આગ પણ  આગ લાગી હતી… ટોરેન્ટ પાવરના DPમાં સોર્ટલર્કિટ થતા આગ લાગી હતી… ભારે જહેમત  બાદ આગ પર કાબુ મેળવ્યો હતો… જો કે આ બંન્ને બનાવોમાં  કોઇ જાનહાનીના સમાચાર નથી.