કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ/ અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ એક સાથે દેશમાં 35 જગ્યાએ પ્રેસ કોન્ફ. અમદાવાદમાં અશોક ગહેલોતની પ્રેસ કોન્ફરન્સ લોકતંત્ર હાલ ખતરામાં છે, આલોચના લોકતંત્ર ઘરેણું છે અદાણી અને મોદીજીના સંબધો પર સવાલો કર્યા પંડિત નહેરુ સામે પણ આરોપ લાગ્યા હતાઃ ગહેલોત તેમ છતાં જવાબો આપવામાં આવ્યા હતાઃ ગહેલોત અશોક ગહેલોતે મોદી સરકાર પર કર્યા પ્રહાર રાહુલ ગાંધીને સંસદમાં ન બોલવા દેવાયાઃ ગહેલોત અદાણી સાથેના સંબંધ વિશે બોલતા ભાજપ ડરે

Breaking News