Gujarat/ અમદાવાદઃ પાલડી વિકાસ ગૃહમાં અજીબ ઘટના,  અસ્થિર મગજની પ્રેગ્નેન્ટ મહિલાની થઈ ડિલિવરી,  માનસિક અસ્થિર મહિલાની બાથરૂમમાં જ ડિલિવરી,  બાથરૂમમાં ડિલિવરી થતા બાળક ફસાયું બાથરૂમમાં,  ફાયરની ટિમે બાળકને જીવિત બહાર કાઢ્યું,  મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અપાઈ

Breaking News