Ahmedabad/ અમદાવાદઃ પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો AMC ની રેવન્યુ કમિટીમાં લેવાયો નિર્ણય સોસા.ની ટ્રાન્સફર ફી કરતા ઓછી હોય છે પ્રોપર્ટી ટ્રાન્સફર ફી તારીખ 16 જાન્યુઆરીથી થશે વધારો 25 લાખ સુધીના સ્લેબમાં રૂ. 1000 ટ્રાન્સફર ફી 25 થી 50 સુધીની પ્રોપર્ટીમાં રૂ. 2 હજાર ફી 50 લાખથી દોઢ કરોડની મિલકત પર 0.10% ચાર્જ ફી દોઢ કરોડથી ઉપરની મિલકત પર 0.40% ફી લેવાશે ટ્રાન્સફર ફીને કારણે AMCને વાર્ષિક 15 કરોડની થશે આવક પાછલા વર્ષમાં 10,471 કુલ મિલકત ટ્રાન્સફર થઈ 1237 મિલકત 50 લાખ ઉપરની

Breaking News