Breaking News/ અમદાવાદઃ મંગળવારે 146મી રથયાત્રા, પોલીસે રથયાત્રાના રૂટ પર રિયર્સલ કર્યું,અમદાવાદમાં રથયાત્રાને લઇને પોલીસ એલર્ટ, રથયાત્રાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જનતાને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ, રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, વિવિધ શાંતિ સમિતિઓ સાથે બેઠક કરાઇ, સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું,સો.મિડીયામાં પોલીસની સતત નજર, 142 નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા, ડ્રોનની મદદથી રથયાત્રા પર રખાશે નજર

Breaking News