અકસ્માત/ અમદાવાદઃ રથયાત્રામાં બાલ્કની તૂટવાનો મામલો ગઇકાલે રથયાત્રા દરમ્યાન તૂટી હતી બાલ્કની મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું મૃતકના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત ઇજાગ્રસ્ત લોકો જલદી સાજા થાય તેવી કરી પ્રાર્થના

Breaking News