Ahmedabad/ અમદાવાદઃ લાકડાના પીઠામાં ભભૂકી આગ મોની હોટેલ પાસે રાણી સતી એસ્ટેટની ઘટના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગપર મેળવ્યો કાબુ આગ ફસાયેલ વ્યક્તિનું સારવા દરમ્યાન મોત આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News