હત્યા/ અમદાવાદઃ વાસણા વિસ્તારમાં યુવકની હત્યા પુલ ટેબલ રમવા આવેલ છોકરાઓમાં ઝઘડા બાદ હત્યા મરણ જનાર યુવકનું નામ કૈફ રફીકભાઇ શેખ વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી

Breaking News