Breaking News/ અમદાવાદઃ વેજલપુર સબ રજીસ્ટ્રાર દોઢ લાખ લાંચનો મોમલો, સબ રજીસ્ટ્રારના ઘરે ACB દ્વારા સર્ચ, ACBએ ઘરે સર્ચ કરતા 58 લાખથી વધુની રોકડ મળી, આરોપી સબ સજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાના ઘરે કર્યુ સર્ચ, રોકડ રકમ સાથે દારૂની 12 બોટલો પણ મળી, ACBએ પ્રોહીબિશન અંગે અલગથી ગુનો નોંધ્યો, રોકડ રકમ સિવાય મિલકત અંગે ACB કરશે તપાસ  

Breaking News
Breaking News