અમદાવાદ વાઇરલ ઇન્ફેકશન/ અમદાવાદઃ શહેરમાં વધ્યા વાયરલ ઇન્ફેક્શનના કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં ઇન્ફેક્શનના કેસ વધ્યા વાયરલ ઇન્ફેક્શનના 582 દર્દી એડમિટ જેમાં નાના બાળકોના 51 જેટલા કેસ, OPDમાં વધારો દરરોજની ઓપીડી 1200થી 1500 જેટલી થાય કોવિડ અને સ્વાઈન ફ્લૂના એક પણ કેસ નહીં ઇન્ફ્લુએન્ઝા -B ના 2 કેસ નોંધાયા

Breaking News