રખડતા ઢોર/ રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે HCમાં સુનાવણી AMCઅને સરકાર એક્શન ટેકન રિપોર્ટ કોર્ટ રજૂ કરશે HCમાં તંત્રની નિષ્ક્રિયતા બાબતે કરાઈ ફરિયાદ ગુજરાત HC જારી કરી શકે છે મહત્વના નિર્દેશ ઢોરનો આંતક યથાવત્ હોવાની HCએ લીધી નોંધ મનપાને કાર્યવાહી કરવા HCએ કર્યો આદેશ અમદાવાદ મ્યુ. કોર્પો. HCને આપી હતી ખાતરી

Breaking News