કોરોનાના નવા કેસો/ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 324 કેસ કોરોનાના 10 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ સુરતમાં કોરોનાના 38 કેસ વડોદરામાં કોરોનાના 48 કેસ મહેસાણામાં કોરોનાના 21 કેસ મોરબીમાં કોરોનાના 15 કેસ રાજકોટમાં કોરોનાના 25 કેસ અમરેલીમાં કોરોનાના 11 કેસ ગાંધીનગરમાં કોરોનાના 10 કેસ સુરેન્દ્રનગરમાં કોરોનાના 8 કેસ જામનગરમાં કોરોનાના 9 કેસ વલસાડમાં 7 અને પાટણમાં 5 કેસ ભાવનગરમાં કોરોનાના 6 કેસ ખેડા અને કચ્છમાં 4-4 કેસ નોંધાયા પંચમહાલમાં 4, આણંદમાં 3 કોરોનાના કેસ નવસારી અને પોરબંદરમાં 3-3 કેસ ગીર સોમનાથ અને જામનગરમાં 2-2 કેસ બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપીમાં 1-1 કેસ

Breaking News