Gujarat/ અમદાવાદઃ સલાટનગર વસાહતની દિવાલ ધરાશાયી, અનુપમ ઓવરબ્રિજ પાસે બની ઘટના, દિવાલ ધરાશાયી થતા પીતા-પુત્રી દટાયા, પીતા, પુત્રીનું સારવાર દરમ્યાન હોસ્પિ.માં મોત, ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે, JCBની ટક્કરથી વીસેક ફુટ લાંબી દિવાલ ધરાશાયી

Breaking News